EBOOK
ગજુરાતી ભાષા

મધુર સપનાં જોજે, મારી વહાલી Sweet Dreams

શેલી એડમોન્ટ
(0)

About

સૂવાનો સમય થઈ ગયો છે, પરંતુ એલિસ હજી સૂવા માંગતી નથી. મમ્મી તેની દીકરીને સૂતાં પહેલાંના નાનાં-મોટાં જરૂરી કામો કરાવીને, તેને શાંત કરવા માટે યાદ અપાવે છે કે સાંજે તે બંનેએ સાથે મળીને કયાં-કયાં મજાનાં કામ કર્યાં. સૌમ્યતાથી અને સુખદ રીતે લખાયેલી આ પુસ્તિકા એલિસ અને તેની મમ્મી વચ્ચેના પ્રેમ અને વાત્સલ્યથી ભરેલા સંબંધને દર્શાવે છે તેમજ બાળ પાઠકોને સારી ઊંઘ માટે તૈયાર કરે છે.

Related Subjects

Artists